
Vinchhiya Koli Sammelan meeting: વીંછીયામાં 9 માર્ચે કોળી-ઠાકોર સમાજનું સંમેલન | શું ઉઠી માંગ?
Vinchhiya Koli Sammelan meeting: વીંછીયામાં 9 માર્ચે કોળી-ઠાકોર સમાજનું સંમેલન | શું ઉઠી માંગ?
રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે આગામી 9 માર્ચના રોજ કોળી સમાજનું મહા સંમેલન. વીંછીયા સંમેલનને સફળ બનનાવા પ્રદેશ કક્ષાની મીટીંગ આયોજન. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજના આગેવાનોની મિટિંગ મળી હતી. જેમાં રાજુભાઈ સોલંકી,જયેશ ઠાકોર તેમજ વિંછીયાના પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરા ની અધ્યક્ષતામાં મિટિંગ મળી હતી. મિટિંગમાં કોળી સમાજના આગેવાનો વચ્ચે બબાલ થઈ. મિટિંગમાં બબાલ થઈ તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ મિટિંગમાં મોટી સંખ્યામાં કોળી સમાજના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ માત્ર ને માત્ર દસ થી પંદર આગેવાનો હાજર રહ્યા હતા તેમાં જેને લઈને આગેવાનો એકબીજાને મોટા કરવામાં બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મિટિંગમાં માઈક એલાઉન્સિલ કરનાર માઇકમાં અન્ય મુદ્દાઓને તેલ પીવા ગયા કહેતા બબાલ થઈ.