કોરોના સંક્રમણના પગલે બજેટ સત્ર દરમિયાન વિધાનસભા સંકુલમાં મુલાકાતીઓને નહીં અપાઈ પ્રવેશ

Continues below advertisement
વિધાનસભામાં 1 માર્ચથી બજેટ સત્ર શરુ થવાનું છે, ત્યારે કોરોના સંક્રમણના ખતરાને જોતા મુલાકાતીઓને સત્ર દરમિયાન વિધાનસભા સંકુલમાં પ્રવેશ આપવામાં નહીં આવે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram