ગાંધીનગર શહેરમાં સરકારી આવાસો મેળવવા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનું કેટલુ છે વેઈટિંગ, જુઓ વીડિયો
ગાંધીનગર શહેરમાં સરકારી આવાસો મળેવવા માટે સરકારી કર્મચારી, અધિકારીઓ માટે વેઈટિંગ છે.સરકારી આવાસો મેળવવા માટે 4239 અરજીઓ પેન્ડિગ છે. આવાસો ઉપલબ્ધ થયા પછી ફાળવણી કરવામાં આવશે.
Tags :
Gujarati News Gujarat GANDHINAGAR ABP ASMITA Government Employee Officer Waiting Applications Pending Government Housing