વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ CMને શું કરી રજૂઆત?,જુઓ વીડિયો

Continues below advertisement


વિધાનસભા અધ્યક્ષ(Assembly Speaker) રાજેન્દ્ર ત્રિવેદી( Rajendra Trivedi)એ 1લી મેથી શરૂ થતા વેક્સિનેશન કાર્યક્રમ અંગે CMને રજૂઆત કરી છે.તેમણે કહ્યું કે, વેક્સિનેશન માટે શાળાની બિલ્ડિંગનો ઉપયોગ કરવો જોઈએ. શાળાના મોટા કેમ્પસનો ઉપયોગ કરવામાં આવે તો આરોગ્યકર્મીને રાહત મળશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram