રાજ્યમાં ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે વિધાનસભા ગૃહમાં હોબાળો, ગૃહરાજ્યમંત્રીએ શું કહ્યું?
Continues below advertisement
રાજ્યમાં પકડાયેલા ડ્રગ્સ મુદ્દે વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો થયો છે. વિરજી ઠુમ્મરે સરકારને આરોપીઓને પકડવા માટે ઉગ્ર રજુઆત કરી છે. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, ગૃહ વિભાગ સુરક્ષિત હાથોમાં છે.
Continues below advertisement