ભાજપના ધારાસભ્યની પત્રકારને ધમકી આપવા પર સીઆર પાટીલે શું આપ્યું નિવેદન?
વડોદરાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દાદાગીરી કેમેરામાં કેદ થઇ હતી. મધુ શ્રીવાસ્તવ એક પત્રકારને ધમકી આપતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં મધુ શ્રીવાસ્તવ પત્રકારને કહી રહ્યા છે કે હું તને બતાવી દઈશ, માણસોને કહીને તને ઠોકાવી દઈશ. આ મામલે જ્યારે સીઆર પાટીલને પૂછવામાં આવ્યું તો તેમણે શું કહ્યું વીડિયોમાં જાણો.