ગાંધીનગરના સર્કિટ હાઉસમાં પૂર્વ ધારાસભ્યોએ શા માટે કરી પેન્સનની માંગ? જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ગાંધીનગરના સર્કિટ હાઉસમાં પૂર્વ ધારાસભ્યની બેઠક મળી હતી. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્યોએ પેન્સનની માંગ કરી છે. જેમાં અન્ય રાજયોની જેમ પૂર્વ ધારાસભ્યોને પણ પેન્શન મળવું જોઈએ તેવી માંગણી કરી છે. 20,000 ના પેન્સનની માંગણી કરી છે. પૂર્વ  MLA એ જણાવ્યું હતું કે, સરકાર સ્પષ્ટ જવાબ આપી નથી રહી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram