ભાજપના નેતા ખુલ્લેઆમ રેલીઓ કરે ને તમે તેમને કશું ના બોલો એ કેવું ? મોરવા હડફની ચૂંટણી કેમ મોકૂફ નથી રખાતી ?
Continues below advertisement
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડબ્રેક 8 હજાર 152 કેસ નોંધાયા છે. તો વધુ 81 દર્દીના મૃત્યુ સાથે મૃત્યુઆંક 5 હજારને પાર પહોંચ્યો છે. 3 હાજર 23 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.ગુજરાતમાં કોરોનાની સ્થિતિ જાણવી અને સમજવી જરુરી છે. કોરોના વાયરસના આંકડાનું સત્યુ શું છે. હોસ્પિટલ બહાર લાઈન કેમ છે. શું અધિકારીઓ છૂપાવે છે કોરોનાના આંકડા. ગુજરાતમાં કોરોનાની સાચી સ્થિતિ શું છે. એબીપી અસ્મિતાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ખાસ વાતચીત કરી હતી.
Continues below advertisement