માસૂમના માવતર કોણ?: મહિલા કોર્પોરેટર બન્યા છે બાળક માટે યશોદા, માતાપિતાને શોધવાના પ્રયાસ શરૂ
Continues below advertisement
ગાંધીનગરમાં મળી આવેલા બાળકને 15 કલાક જેટલો સમય વિતી ચૂક્યો છે છતા તેના માવતરની કોઈ ભાળ મળી નથી. આ અંગે એબીપી અસ્મિતાએ માનવતાની રીતે તેના માતા પિતા શોધવાનું અભિયાન શરૂ કર્યું છે.
Continues below advertisement