ડુંગળી પકવતા ખેડૂતો માટે રાહતના સમાચાર, જાણો વિગત
સૌરાષ્ટ્રમાં આ વર્ષે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર..પાછલા બે વર્ષમાં ખૂબ જ સારા ભાવ મળતાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ચાલુ વર્ષે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું..જેતપુર તાલુકાના ગામડાઓમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર.હાલમાં ખેડૂતો ડુંગળીના એક મણના 70 થી 120 રૂપિયા ઉપજે છે..સૌરાષ્ટ્રમાં પીળીપતિ અને નાસિક ડુંગળી નું મોટા પ્રમાણમાં વાવેતર..તો સફેદ ડુંગળી નું પણ મોટા પ્રમાણમાં વાવેતર.સફેદ ડુંગળીના એક મહિના 80 થી 100 રૂપિયા..ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા સરકાર દ્વારા એક કિલોએ રૃપિયા વધારો જાહેર કરવામાં આવ્યો..50 કિલોના ડુંગળીના કટાએ સો રૂપિયા સરકાર દ્વારા રાહત આપવામાં આવશે..જોકે હાલમાં ખેડૂતોને ઉત્પાદન કરતાં પણ નીચા ભાવે ડુંગળીનું વેચાણ કરવું પડે છે...