આજથી સરકારી અને ખાનગી કચેરીઓ 100 ટકા ક્ષમતા સાથે શરૂ, કર્મચારીઓએ શું રાખવું પડશે ધ્યાનમાં?

Continues below advertisement

આજથી તમામ સરકારી(government) અને ખાનગી(private) કચેરી(offices)ઓ 100 ટકા ક્ષમતા સાથે ખુલશે. અહીંયા કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે તમામ કામગીરી શરૂ થશે. તમામ કર્મચારીઓ કોરોનાની ગાઈડલાઈન(guideline)નું પાલન કરે તેની જવાબદારી વિભાગીય વડાને સોંપવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram