રાજ્યમાં કોરોનાનો હાહાકાર,સતત બીજા દિવસે 10 હજારથી વધુ નોંધાયા કેસ, જુઓ વીડિયો
રાજ્યમાં સતત બીજા દિવસે 10 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.અહીં રેકોર્ડ બ્રેક નવા 11 હજાર 403 પોઝિટીવ કેસ અને 117 લોકોના મોત થયા છે.