રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, સતત ત્રીજા દિવસે નોંધાયા નવા 1790 કેસ
રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાએ દૈનિક કેસનો નવો રેકોર્ડ સર્જ્યો છે. બુધવારના રાજ્યમાં કોરોનાના નવા 1790 કેસ નોંધાયા. આટલું જ નહીં કોરોનાથી મૃત્યુઆંકમાં પણ વધારો થયો. ત્રણ મહિના બાદ બુધવારના રાજ્યમાં કોરોનાથી 8 દર્દીઓએ જીવ ગુમાવ્યો. કોરોનાના વધતા કેસો સૂચવે છે કે રાજ્યમાં દર ચાર મીનિટે પાંચ તો દર કલાકે નવા 75 કેસ નોંધાઈ રહ્યા છે
Tags :
Covid-19 Coronavirus Gujarat Corona Vaccine Reported COVID Cases 3rd Day Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update 1790