રાજ્યના આ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, જુઓ વીડિયો
Continues below advertisement
કચ્છ(Kutch)માં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.અહીં બપોરે 2 વાગ્યેને 46 મિનિટે આચંકો આવ્યો હતો.ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 20 કિમી દૂર હોવાનું જણાઈ રહ્યું છે.
Continues below advertisement