દાહોદમાં આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં, ત્રણ કલાકમાં 20નો રિપોર્ટ પોઝિટીવ, જુઓ વીડિયો
Continues below advertisement
દાહોદમાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ કેમ્પ શરૂ કર્યા છે. અહીં ત્રણ કલાકમાં 55 રેપીડ ટેસ્ટમાં 20 લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.
Continues below advertisement