અમદાવાદની ધોળકા નગરપાલિકા માટે અત્યાર સુધીમાં 20 ટકા મતદાન

અમદાવાદની ધોળકા નગરપાલિકા માટે અત્યાર સુધીમાં 20 ટકા મતદાન થયું છે. તાલુકા અને જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં અત્યાર સુધીમાં સરેરાશ 22 ટકા મતદાન થયું છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola