સમાચાર શતક:દેશના છ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, 24 કલાકમાં 23,285 કેસ નોંધાયા
ફરી એકવાર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્લી અને પંજાબમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. મહારાષ્ટ્ર અને પંજાબના અનેક જિલ્લામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.