બનાસકાંઠાના ખારા ગામે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, ત્રણથી વધુના મોત, જુઓ વીડિયો
બનાસકાંઠાના ભાભર તાલુકામાં મોડીરાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણથી વધુના મોત થયા હતા. ભાભરના ખારા ગામ નજીક સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ પહોંચી અને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી.