દેવભૂમિ દ્વારકામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ શા માટે કર્યો સામૂહિક આપઘાત?,જુઓ વીડિયો
Continues below advertisement
દેવભૂમિ દ્વારકામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો છે. કોરોનાગ્રસ્ત પરિવાજનના નિધનના આઘાતમાં આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે. મૃતકના પત્ની, અને બે પુત્રોએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે.
Continues below advertisement