સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટીમાં 111 પટ્ટાવાળાની જગ્યા માટે ભરાયા 372 ફોર્મ
Continues below advertisement
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 11 મહિનાના કરાર આધારિત 420 જગ્યા માટે ભરતી થઇ રહી છે. જેમાં 111 પટ્ટાવાળીની જગ્યા માટે 372 ફોર્મ ભરાયા છે
Continues below advertisement