ગુજરાત બોર્ડર પરથી 4.50 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત, જુઓ વીડિયો
રાજસ્થાન પોલીસે ગુજરાત બોર્ડર પાસેથી બિનહિસાબી રોકડ સાથે બે જણાની અટકાયત કરી હતી. રાજસ્થાનની રતનપુર ચોકી પાસેથી કારમાં ભરેલા બિનહિસાબી ૪.૫ કરોડ રૂપિયા સાથે બે જણાને ઝડપ્યા હતા. કરોડો રૂપિયા કારમાં ચોરખાનું બનાવી દિલ્હીથી ગુજરાત લાવવામાં આવતા હતા. ૪.૫ કરોડ રોકડ રકમ સાથે બે શખ્સોની રાજસ્થાન પોલીસે અટકાયત કરી હતી.