Mahisagar Rescue : નદીમાં અચાનક પૂર આવતાં મહીસાગર હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં 5 લોકો ડૂબ્યાની આશંકા

Mahisagar Rescue : નદીમાં અચાનક પૂર આવતાં મહીસાગર હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં 5 લોકો ડૂબ્યાની આશંકા

મહીસાગરના દોલતપુરા પાવર સ્ટેશન ખાતે દુર્ઘટના. મહીસાગર હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં કેટલાક લોકો ડુબ્યાની આશંકા. પાણીમાં પાંચ લોકો ડુબ્યા હોવાની આશંકા. મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળ પર. SDRF અને ફાયરની ટીમ સ્થળ પર.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, દોલતપુરા પાવર સ્ટેશન ખાતે દુર્ઘટના સર્જાઈ છે. કડાણા ડેમમાં અઢી લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે . પાવર પ્લાન્ટ ના કૂવાની દિવાલની અંદરથી પાણી અંદર ઘૂસી જતા કામ કરી રહેલ પાંચ લોકો ડૂબ્યા હોવાની આશંકા. મામલતદાર તાલુકા વિકાસ અધિકારી એસડીઆરએફની ટીમ ટાયરની ટીમ 108 ની ટીમ ઘટના ઘરે પહોંચી તપાસ હાથ ધરી છે. પાણીનો પ્રવાહ તે જ હોવાના કારણે કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola