રાજ્યમાં ફરી કોરોનાએ મચાવ્યો કહેર, છેલ્લા 24 કલાકમાં નવા 515 કેસ નોંધાયા
Continues below advertisement
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 515 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં વધુ 405 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.
Continues below advertisement