રાજ્યમાં આ વર્ષે 54.71 ટકા જેટલું વાવેતર, કુલ 46.80 લાખ હેક્ટર વિસ્તારમાં કરાઇ વાવણી
રાજ્યમાં આ વર્ષે વાવેતર વધીને 54.71 ટકાએ પહોંચ્યું છે. રાજ્યમાં કુલ 46.80 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરાયું છે. ગયા વર્ષે બે લાખ હેક્ટર વિસ્તારમાં ઓછું વાવેતર થયું હતું. રાજ્યમાં ડાંગરનું 1.10 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરાયું છે.
Tags :
Gujarat Farming Seeds Sowing ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV