રશિયાના હવાઈ હુમલામાં યુક્રેનના 6 નાગરિકોની મોત, જુઓ ગુજરાતી ન્યુઝ

રશિયાના હવાઈ હુમલામાં યુક્રેનના 6 નાગરિકોની મોત, કિવ પાસે હવાઈ હુમલામાં 6 લોકોના થયા મોત. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દેશને કરશે સંબોધિત, રશિયા અને યુક્રેનની યુદ્ધ સ્થિતિ ચરમસીમાએ છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ સેનિકોની વચ્ચે પહોંચ્યા છે. રશિયાએ યુક્રેન પર કાર્યવાહી કરી છે. અને આ ઓપરેશનની "ઓપરેશન z" નામ આપ્યું છે. યુક્રેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વણસતી સ્થિતિ મામલે હસ્તક્ષેપ કરવા કહ્યું. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની પત્રકાર પરિષદ. ગુજરાતી વિદ્યાર્થીઓ મામલે વ્યક્ત કરી ચિંતા. યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે રાજ્ય સરકાર ચિંતિત હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola