Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Continues below advertisement
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
વાદળો ગાયબ થતા રાજ્યમાં ઘટ્યું ભારે વરસાદનું જોર.. હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. વેલમાર્ક લો પ્રેશર હવે નબળુ પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે.. જો કે લો પ્રેશર, સાયક્લોનિકલ સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફને કારણે રાજ્યમાં સાત દિવસ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.. માછીમારો માટે કોઈ સૂચના જાહેર કરાઈ નથી.. એટલુ જ નહીં બંદરો પર લગાવવામાં આવેલા ત્રણ નંબરના સિગ્નલને પણ હટાવી લેવાયા છે.. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ કરતા 20 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે..
Continues below advertisement
Tags :
Gujarat Rain ForecastJOIN US ON
Continues below advertisement