કોરોના વેક્સિનને લઈને CM રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન ? જુઓ વીડિયો

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કોરોના વેક્સિનને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોનાની વેક્સિન જ્યારે પણ આવે ત્યારે રાજ્યમાં વેક્સિનેશન માટે ખાસ વ્યવસ્થા કરાશે. જે રીતે ચૂંટણીમાં મતદાન માટે બૂથ બનાવાય છે તે પ્રકારે વેક્સિન માટે બૂથ ઉભા કરાશે.  ચાર સ્ટેજમાં લોકોને વેક્સિન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને આપશે વેક્સિન, ત્યાર બાદ તબક્કાવાર આપવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola