Banaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોત

Continues below advertisement

Banaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોત

ધાનેરાના ધાખા-કોટડા નજીક સર્જાયો અકસ્માત. પીકપ ડાલાએ બાઈક સવારને અડફેટે લેતા વિદ્યાર્થીનું મોત. ધાનેરા કોલેજમાંથી પરીક્ષા આપી પરત ફરતી સમય સર્જાયો અકસ્માત. હિતેશ પટેલ નામના વિદ્યાર્થીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ. ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વાહન ચાલક ડાલુ મૂકી થયો ફરાર.

નોંધનીય છે કે, આજે  હિતેશ પટેલ કોલેજમાં પરીક્ષા પૂર્ણ કરીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે તેને પીકઅપ વાને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં હિતેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. હિતેશના પરિવારના સભ્યો પણ ત્યાં પહોંચ્યા હતા. હિતેશના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram