Navsari માં સરકારી જમીન આપવાના નામે બિલ્ડરને એક કરોડનો ચૂનો, જુઓ વીડિયો
Continues below advertisement
નવસારીમાં સરકારી પડતર જમીન અપાવવાના બહાને એક બિલ્ડર સાથે એક કરોડ રૂપિયાની છેતરપીંડી કરાઇ હતી. ગુણવંત આંબલિયા નામના બિલ્ડરને સિસોદ્રા ગામની તળાવની સરકારી પડતર જમીન વેચાણથી અપાવવાની વાત કરી જાળમાં ફસાવવામાં આવ્યા હતા.નેહાબેન વાઢેર નામની મહિલાએ પોતાની ઓળખ વુડાના નાયબ કલેક્ટર તરીકે આપી જમીન અપાવવાની ખાતરી આપી હતી. આ માટે બિલ્ડરે એડવાન્સમાં એક કરોડ રૂપિયા આપ્યા હતા તેમ છતાં તેમને જમીન મળી નહોતી.જો કે બાદમાં પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાની જાણ થતાં તેમણે ફરિયાદ નોંધાવી છે..
Continues below advertisement