પાટણ-હારીજ રોડ પર ચાલતી કારમાં લાગી આગ, જુઓ વીડિયો
પાટણ- હારીજ રોડ પર ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. હારીજ પાસે જય કિશન મિલ પાસે કારમાં અચાનક આગ લાગી હતી. કાર ચાલક કારને બ્રેક મારી સલામત રીતે બહાર નીકળી ગયો હતો.