રાજ્યની 156 નગરપાલિકાઓ વચ્ચે યોજાશે સ્પર્ધા, આ સ્પર્ધા પાછળ શું છે હેતુ?

Continues below advertisement

રાજ્યની 156 નગરપાલિકા(municipalities)ઓ વચ્ચે સ્પર્ધા(competition) યોજાશે. તેના આધારે તેમને રેન્ક આપવામાં આવશે. આ રેન્ક આપવામાં જનસુખાકારીના વિકાસ કામોના પેરામીટર્સને આધાર બનાવવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram