સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષની એક દિવસ માટે કોન્ફરન્સ યોજાશે
Continues below advertisement
આગામી 26 મી નવેમ્બરના રોજ ગુજરાતમાં સ્પીકર કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની ઉપસ્થિતિમાં અધ્યક્ષ કોંફરન્સ યોજાશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષની કોંફરન્સ એક દિવસ માટે યોજાશે.
Continues below advertisement