ગીર સોમનાથના ખેડૂતની કમાલ, કપાસના ડિટોપિંગ માટે બનાવ્યું મશીન  

Continues below advertisement
 
ગીર સોમનાથ જિલ્લાનાં ગીરગઢડા તાલુકાનાં સોનપરા ગામના એક વિકાસશીલ ખેડૂતે એકદમ સરળ અને સસ્તું તેમજ હળવું મશીન બનાવ્યું જેનાથી અનેક ખેડૂતોને લાભ મળ્યો.તો ખેડૂતને મશીન બનાવવાની પ્રેરણા ખેતીવિષયક સેમિનાર અને યુટ્યુબ પરથી મળી. કપાસના ડી-ટોપિંગ માટે ઉમદા સાધન બનાવ્યું.કૃષિ વૈજ્ઞાનિકો કપાસમાં ડી-ટોપિંગ કરવાની સલાહ આપે છે.ડી-ટોપિંગ એટલે કપાસ ની ઊંચાઈ વધે ત્યારે તેના ટોપકા કટિંગ કરવાના રહે છે.    
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram