New Year 2023 : નૂતનવર્ષના પ્રારંભે યાત્રાધામ શામળાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
abp asmita
Updated at:
14 Nov 2023 05:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનૂતનવર્ષના પ્રારંભે યાત્રાધામ શામળાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા..ભગવાન શામળિયાના દર્શન કરી નવા વર્ષની કરી ઉજવણી..નવા વસ્ત્રો તેમજ સોનાના આભૂષણોથી ભગવાનનો કરાયો શણગાર...