સોમનાથના વિકાસ માટે કરાશે માસ્ટર પ્લાન તૈયાર, જુઓ ગુજરાતી ન્યુઝ

સોમનાથના વિકાસ માટે કરાશે માસ્ટર પ્લાન તૈયાર, પીએમ નરેન્દ્ર મોદીનો આજે રોડ શૉનો બીજો અને અંતિમ દિવસ છે. આજે દેહગામમાં તેઓ રોડ શૉ કરશે. અને સાંજે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. રક્ષા યુનિવર્સીટીના પદવીદાન સમારોમાં હાજરી, આ ઉપરાંત અન્ય કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola