જાણો ટ્રાફિકના એ નિયમ, જેના થકી તમે બચી શકો છો ગેરકાયદે દંડ ભરવાથી.....
આપને ઘણી વખત સિગ્નલ પર પોલીસે રોક્યા હશે..તમે તો ચેક પણ નહી કરતા હોવ કે જે પોલીસ કર્મીએ તમને રોક્યા ,તે કયા વર્ગના છે અને શું તેમની પાસે કોઈ પણ વાહનચાલકને રોકવાની કે દંડ કરવાની સત્તા પણ છે ખરી.... જાણો ટ્રાફિકના એ નિયમ , જેના થકી તમે બચી શકો છો ગેરકાયદે દંડ ભરવાથી.....