Valsad News । વલસાડના રામજી ટેકરા વિસ્તારમાં મકાનનો સ્લેબ થયો ધરાશાયી
Download ABP Live App and Watch All Latest Videos
View In AppValsad News । વલસાડના રામજી ટેકરા વિસ્તારમાં મકાનનો સ્લેબ થયો ધરાશાયી
Valsad News । વલસાડના રામજી ટેકરા વિસ્તારમાં મકાનનો સ્લેબ થયો ધરાશાયી, વલસાડથી ઘટના સામે આવી છે જેમાં વલસાડના રામજી ટેકરા વિસ્તારમાં મકાનનો સ્લેબ થયો ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે, વલસાડ ના રામજી ટેકરા પાસે આવેલ એક જુના બંધ મકાન ની ગેલેરી નો સ્લેબ તૂટ્યો, આ ઘર જૂનું હતું અને આ બંધ મકાન માં કોઇ રહેતું નોહતું, વલસાડમાં મકાનનો સ્લેબ ધરાશાયી થવા પાછળ વલસાડમાં ભારે વરસાદની અસર જોવા મળી, વલસાડમાં મકાનની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થતા કાટમાળ વેર વિખેર થઇ ગયો, વલસાડના રામજી ટેકરા વિસ્તારમાં મકાનનો સ્લેબ થયો ધરાશાયી, વલસાડથી ઘટના સામે આવી છે જેમાં વલસાડના રામજી ટેકરા વિસ્તારમાં મકાનનો સ્લેબ થયો ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે, વલસાડ ના રામજી ટેકરા પાસે આવેલ એક જુના બંધ મકાન ની ગેલેરી નો સ્લેબ તૂટ્યો, આ ઘર જૂનું હતું અને આ બંધ મકાન માં કોઇ રહેતું નોહતું, વલસાડમાં મકાનનો સ્લેબ ધરાશાયી થવા પાછળ વલસાડમાં ભારે વરસાદની અસર જોવા મળી, વલસાડમાં મકાનની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થતા કાટમાળ વેર વિખેર થઇ ગયો.