Aaj no Muddo: વ્યાસપીઠથી વૈમનસ્ય કેમ ?

Aaj no Muddo: વ્યાસપીઠથી વૈમનસ્ય  કેમ ?

અમરેલીના સાવરકુંડલાના કથાકાર રાજુગીરી ગોસ્વામીએ કચ્છના માધાપરમાં આયોજીત કથામાં વ્યાસપીઠ પરથી બ્રાહ્મણો વિશે નિવેદન આપ્યું હતું કે, "બ્રાહ્મણો વિધિના નામે ઉંધા ચશ્મા પહેરાવે છે," જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને વિવાદ શરૂ થયો. બ્રહ્મસમાજે આ નિવેદનને કડક શબ્દોમાં વખોડ્યું. સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજે વિરોધ દર્શાવ્યો. રાજુગીરી ગોસ્વામીએ બ્રાહ્મણોનું અપમાન કર્યું એવા આરોપ સાથે આવેદનપત્ર પાઠવ્યું અને માગ કરી કે રાજુગીરી ગોસ્વામીની સામે ફરિયાદ નોંધાય. બીજી તરફ બ્રહ્મ સમાજના આગેવાનોએ પણ રાજુગીરી ગોસ્વામીના નિવેદન સામે આક્રોશ વ્યક્ત કર્યો. પહેલા એ જોઈએ કે રાજુગીરી ગોસ્વામીએ બ્રાહ્મણોને લઈને શું નિવેદન આપ્યું ?

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola