AAJ No Muddo : આજનો મુદ્દો : સંબંધ બેવફા!
AAJ No Muddo : આજનો મુદ્દો : સંબંધ બેવફા!
આજનો મુદ્દો છે સંબંધ બેવફા....સંબંધ બેવફા આવું ટાઈટલ અને આ મુદ્દો કેમ. તો અમદાવાદમાં એક ઘટના બની જેમાં પત્નીએ કોન્સ્ટેબલ પતિની હત્યા કરી અને આત્મહત્યા કરી લીધી. કારણ હતુ લગ્નેત્તર સંબંધ. એક્સ્ટ્રા મેરિટલ અફેર. થોડા દિવસો પહેલા સુરતમાં એક વ્યક્તિએ એના બાળકોને ઝેર આપી પોતે આત્મહત્યા કરી લીધી. કારણ હતું લગ્નેત્તર સંબંધ. અને આવી ઘટનાઓમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ વધારો થયો છે. પણ કયા કારણે, કેમ સંબંધોમાં વિશ્વાસ નથી રહ્યો..એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ વધવા પાછળનું કારણ શું છે. કેમ લગ્નેત્તર સંબંધોનો ક્રૂર હિંસક અંજામ આવતો હોય છે આ બધા મુદ્દે આજે ચર્ચા કરવી છે.
Tags :
Aaj No Muddo