AAJ No Muddo : સનાતનથી ઉપર સંપ્રદાય કેમ?
AAJ No Muddo : સનાતનથી ઉપર સંપ્રદાય કેમ?
દ્વારકા શારદા પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી... જેમણે 'અશાસ્ત્રીય સંપ્રદાયો સનાતન ધર્મને નુકસાન પહોંચાડતૈ હવાના આકરા પ્રહાર કર્યા... જેને લઈ વિવાદ છેડાયો... ત્યારે આજના મુદ્દામાં વાત કરીશું સનાતથી ઉપર સંપ્રદાય કેમ.... દ્વારકા શારદા પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી... જેમણે 'અશાસ્ત્રીય સંપ્રદાયો સનાતન ધર્મને નુકસાન પહોંચાડતૈ હવાના આકરા પ્રહાર કર્યા... જેને લઈ વિવાદ છેડાયો... ત્યારે આજના મુદ્દામાં વાત કરીશું સનાતથી ઉપર સંપ્રદાય કેમ....
બ્રહ્માકુમારી સંપ્રદાયની માન્યતાઓ પર પ્રહાર કર્યા છે... બ્રહ્માકુમારી સંપ્રદાય શિવજીને અલગ કહે છે.. શંકરને અલગ કહે છે ... શિવ શબ્દનો અર્થ જ નથી જાણતા અને વ્યાખ્યાન કરવા બેસી જાય છે... તેમણે જે કહ્યું તેનું પ્રમાણ શું છે... સવાલો કર્યા.... જેનો જવાબ પણ આવ્યો... સાંભળીએ...
શંકરાચાર્યએ ઈસ્કોન સંપ્રદાય પર આકરા પ્રહારો કર્યા કે ઈસ્કોનવાળા ધર્મનો વેશ ધારણ કરીને હિન્દુ કહેવડાવતા નથી અને ષડયંત્રો રચે છે. રૂપિયા ભેગા કરીને વિદેશોમાં મોકલે છે." તેમણે ઈસ્કોનની પ્રવૃત્તિઓને સનાતન ધર્મની ભાવના વિરુદ્ધ ગણાવી... ત્યારે ઈસ્કોન સંપ્રદાયે આ તમામ આરોપોને ફગાવ્યા..