અમરેલી જિલ્લામાં આપની એન્ટ્રી થઈ છે. ધારી તાલુકાની ભાડેર બેઠક પર આપના ઉમેદવાર માત્ર 2 મતથી વિજેતા બન્યા છે. આપના ઉમેદવાર રેખાબેને સવજીભાઈ પરમારની જીત થઈ છે.