Ambaji Temple : યાત્રાધામ અંબાજીમાં નવા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર
Continues below advertisement
બેસતા વર્ષથી લાભપાંચમ સુધી યાત્રાધામ અંબાજીમાં આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર...સવારે છથી સાડા છ વાગ્યા સુધી થશે આરતી...સાડા છ વાગ્યા પછી ભક્તો કરી શકશે દર્શન...બેસતાં વર્ષના દિવસે માતાજીને ધરાવવામાં આવશે અન્નકૂટ...
Continues below advertisement