IPS પોસ્ટિંગ અને બદલી મુદ્દે સરકાર પણ ગંભીર હોવાનો દાવો, ABP અસ્મિતાએ ઉઠાવ્યો સવાલ
IPS અધિકારીઓના પોસ્ટીંગ અને ખાલી જગ્યાઓ પર ચૂંટણીપંચનું નિવેદન. ખાલી જગ્યાઓની નોધ ચુંટણી પંચે ગંભીરતાથી લીધી. સુરત શહેર ઉપરાંત બોર્ડર રેંજ, સુરત રેંજ સહિત 10-14 જેટલી જગ્યાઓ પર નિમણૂક છે બાકી.
Tags :
Election Commission Of India LOK SABHA ELECTION 2024 LOk Sabha Election IPS Posting And Transfer