અસ્મિતા વિશેષઃ ચાર પગનો આતંક

અસ્મિતા વિશેષમાં વાત એક એવી દહેશતની જેણે લોકોના સાડા 7કલાક સુધી શ્વાસ અદ્ધર કરી દીધા. વાત એક એવા શિકારીની જે શિકારની શોધમાં જંગલની સીમાઓને પાર કરીને રહેણાક વિસ્તારમાં આવી ગયો. પોતાનું મુકામ પણ શોધી લીધું . પણ જેવો તેના પર ખતરો તોળાયો તો તે ખૂંખાર બની ગયો. પણ આખરે તેનો ખેલ ખતમ થયો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola