ABVPના કાર્યકર્તા-વિદ્યાર્થી નેતાઓએ તોડ્યા કોરોના નિયમ, જાહેરમાં કરી જન્મદિનની ઉજવણી

ABVPના કાર્યકર્તા અને વિદ્યાર્થી (students) નેતાઓએ સરકારના કોરોના (corona) નિયમ ભંગ કર્યા હતા. કેમ્પસમાં ટોળું એકત્ર કરીને જન્મદિવસની (birthday) ઉજવણી (celebration) કરાઇ હતી. તલવાર વડે કેક કાપવામાં આવી હતી. પોલીસે કેફેના માલિક આપલેશ જોશી અને જન્મદિવસની ઉજવણી કરતાં ચાહક ઠાકુર અને દર્શન ઠાકુર સામે કાર્યવાહી હાથ ધરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola