અમરેલી-ધારી હાઇવે પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jul 2021 06:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી-ધારી હાઇવે પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો.દેવરાજીયા ગામ નજીક અમરેલી-ઉના રૂટની બસને અકસ્માત નડ્યો હતો. બસ અને કાર સામસામે અથડાયા હતા. અકસ્માતમાં સાત લોકોને ઇજાઓ પહોંચી હતી.