કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ અંગે અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે શું કહ્યું?,જુઓ વીડિયો
કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ પ્લસ અંગે અધિક મુખ્ય સચિવ(Additional Chief Secretary) મનોજ અગ્રવાલે(Manoj Agarwal) નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં હજું એક પણ કેસ નોંધાયો નથી. આ અંગે રાજ્ય સરકાર ચાંપતી નજર રાખી રહી છે. અત્યાર સુધીમાં 1 હજાર સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે.