LRD જવાનો ગરબે ઘૂમ્યા તે મામલે ટ્રેનિંગ સેન્ટરના ADGP વિકાસ સહાયે તપાસના આપ્યા આદેશ, જુઓ વીડિયો
Continues below advertisement
જૂનાગઢમાં પોલીસ ટ્રેનિંગ સેંટરમાં LRD જવાનો ગરબે ઘૂમ્યા હતા. જવાનોએ ગરબે ઘૂસી કોવિડ ગાઇડનનો ભંગ કર્યો હતો. ટ્રેનિંગ વિભાગ ADGP વિકાસ સહાયે તપાસના આપ્યા આદેશ.આ મામલે 4 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કરવામાં આવ્યો હતો.
Continues below advertisement