ગીર સોમનાથમાં પ્રશાસન સજ્જ, NDRFની ટીમ પહોંચી વેરાવળ

ગીર સોમનાથમાં જિલ્લામાં પ્રશાસન સજ્જ બન્યું છે. તકેદારીના ભાગરુપે 2 એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. NDRFની ટીમે પણ મોરચો સંભાળ્યો છે. વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં NDRF ટીમ પહોંચી છે અને સતત કોમ્બિંગ કરી રહી છે.તો જિલ્લા ક્લેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola