રાજ્યમાં સલૂન અને બ્યુટીપાર્લરમાં 50 ટકા ક્ષમતા સાથે ગ્રાહકોને આપી શકાશે પ્રવેશ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં સલૂન અને બ્યુટીપાર્લરમાં 50 ટકા ક્ષમતા સાથે ગ્રાહકોને આપી શકાશે પ્રવેશ. રાજ્યના 24 જિલ્લાઓમાં કોરોના સંક્રમણ વધ્યું, તંત્ર થયું એલર્ટ. તરુણોને સુરક્ષિત કરવા માટે આજથી વેક્સિનેશનનો મેગા ડ્રાઈવનો પ્રારંભ. દેશમાં 7 લાખથી વધુ કિશોરોએ કરાવ્યું વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન. પાલીતાણામાં લવ જેહાદનો ભોગ બનેલા યુવતીના પરિવારને મળ્યા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી. ગૃહરાજ્ય મંત્રીના કાર્યક્રમમાં વિભાવરી બહેન માસ્ક વિના દેખાયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram